ગ્રહ નક્ષત્ર માં થતા ફેરફારના કારણે શનિદેવની કૃપા અમુક રાશિના લોકો પર થવાની છે. શનિદેવ ની પરિસ્થિતિ દરેક રાશિના લોકોને ખૂબ જ વધારે અસર કરતી હોય છે. તેનાથી માણસના જીવનમાં સારા અને ખરાબ સમય આવતા હોય છે. શનિ દેવ ની સ્થિતિ જો સારી હોય છે. તો તે વ્યક્તિને શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
તે વ્યક્તિના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થતી હોય છે. પરંતુ જો ગ્રહ અને નક્ષત્રોની પરિસ્થિતિ અલગ હોય તો શનિદેવની સાડાસાતીના નો પ્રારંભ થાય છે. ઘરમાં જો કોઈપણ વ્યક્તિને શનિ દેવની ઉપસ્થિતિ હોય તો તેમના ઉપર શનિદેવ ની સાડાસાતી થતી હોય છે. તો ચાલો જોઈએ કે શનિદેવની સાડાસાતીની દૂર થતા કઈ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે.
મેષ
આ રાશિના લોકોને વ્યવસાય સંબંધિત દરેક કાર્ય સમયસર પૂર્ણ થઇ શકે છે. તે ઉપરાંત ગુરુ ગ્રહ અને ચંદ્ર ગ્રહણના સંક્રમણ કે આ રાશિના લોકોને આવનારા સમયમાં દરેક કાર્ય પૂર્ણ થશે. અને તેમના મનની દરેક મનોકામના પૂર્ણ થશે. તે ઉપરાંત આ રાશિના લોકોનો શુભ રંગ લાલ છે. અને આ રાશિના લોકોએ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તલનું દાન કરવું જોઈએ
વૃષભ
આ રાશિના લોકો પર શનિદેવ અને ચંદ્ર દેવ નો સંક્રમણથી આ રાશિના લોકોને ખૂબ જ વધારે પ્રગતિ થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ વધારે સાવધાની રાખવી અને આ રાશિના લોકો માટે લીલો રંગ છે. શુભ માનવામાં આવે છે. અને આ રાશિના લોકોએ આવનારા સમયમાં અડદની દાળનું દાન કરવાથી તેમને ખૂબ જ વધારે ફાયદો થાય છે.
મિથુન
આ રાશિના લોકોને આવનારા સમયમાં મીડિયા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તેમના કારકિર્દીમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અને સ્વાસ્થ્યને લગતી તકલીફને કારણે તેમની માનસિક પરેશાની ઉત્પન્ન થઈ શકે છે. તે ઉપરાંત આ રાશિના લોકોને આવનારા સમયમાં તેમના મિત્ર બુદ્ધિ ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકોનો શુભ્ર એટલે કે આકાશનો રંગ છે. અને તેમને આવનારા સમયમાં ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે.
કર્ક
આ રાશિના લોકોને વિદ્યાર્થીઓને આવનારા સમયમાં તેમની કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અને ચંદ્ર અને ગુરુ ગ્રહના પરિભ્રમણથી આ રાશિના લોકોને તેમની નોકરી માટે ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અને ધાર્મિક કાર્યક્રમ કે આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે ફળ પ્રાપ્ત થશે. અને આ રાશિના લોકોનો શુભ રંગ પીળો છે.
સિંહ
રાશિના લોકોને ધંધામાં અપેક્ષિત વૃદ્ધિ થવાથી આવનારા સમયમાં તેમને સફળતા પ્રાપ્ત થશે. અને ધાર્મિક વિધિથી આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકોનો શુભ રંગ વાદળી છે. અને આવનારા સમયમાં આ રાશિના વિદ્યાર્થીઓને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે.
કન્યા
આ રાશિના લોકોને વેપાર ધંધામાં વધી જશે. અને બુધ અને ચંદ્રના પરિભ્રમણથી આ રાશિના લોકોને મીડિયાના ક્ષેત્રમાં ખૂબ જ વધારે લાભકારી થવાની શક્યતા છે. તે ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને આવનારા સમયમાં થોડી હતાશાનો સામનો કરવો પડી શકે છે. તે ઉપરાંત આ રાશિના લોકો નો લીલો કલર ખૂબ જ શુભ છે. અને આ રાશિના લોકોએ ગાયને નિયમિત રીતે ઘાસચારો ખવડાવવાથી તેમનો ભાગ્ય પરિવર્તન થશે.
તુલા
આ રાશિના રાશિના લોકોને નોકરી માં ખૂબ જ વધારે તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ શુક્ર ગ્રહ ને ચંદ્ર ગ્રહ પરિભ્રમણ ની અસર તેમના વ્યવસાય ઉપર પણ થઈ શકે છે. અને તેમના નવા કલાકાર ની સંભાવના પણ થઈ શકે છે. આ રાશિના લોકોનો શુભ અને પવિત્ર રંગ સફેદ છે.
વૃશ્ચિક
આ રાશિના લોકોના ધંધા અને વ્યવસાય માં પરિવર્તન આવી શકે છે. અને તે પરિવર્તનથી આ રાશિના લોકોને ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકોએ આવનારા સમયમાં પૈસાનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે. અને તેમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીનું નિયમિત રીતે શ્રી સૂક્ત યંત્રનું પાતળું કરવું અને પીળો રંગ આ રાશિના લોકોનો શુભ રંગ છે.
ધન
આ રાશિના લોકોને નોકરીમાં પરિવર્તન કરવાનો શ્રેષ્ઠ સમય છે. અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. તે ઉપરાંત આ રાશિના લોકોનો શુભ કલર નારંગી કલર છે. તે ઉપરાંત આ હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરવાથી આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે.
મકર
આ રાશિના લોકોને વ્યવસાય સંબંધિત ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થશે. તે ઉપરાંત પરિવારના દરેક સભ્યોને આશીર્વાદ આ રાશિના લોકોને કામ થઈ જાય શુક્ર ગ્રહ ને ચન્દ્ર ગ્રહના પરિવર્તનમાં ખૂબ જ મોટા ફેરફાર થવાથી આ રાશિના લોકોને ધંધામાં ખૂબ જ વધારે ફાયદો થઈ શકે છે. અને આ રાશિના લોકો માટે શુભ રંગ સફેદ રંગ છે.
કુંભ
લોકોને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. અને તમને શિક્ષણમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. તે ઉપરાંત આ રાશિના લોકોને તેમના ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. તે ઉપરાંત આ રાશિના લોકોનું શુભ રંગ લાલ રંગ છે. અને આવનારા સમયમાં આ રાશિના લોકોએ મગનું દાન કરવાથી અતિશય સારા ફળની પ્રાપ્તિ થશે.
મીન
આ રાશિના લોકોને રાજકારણમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત કર્યો છે. અને આ રાશિના લોકોનો પીળો અને સફેદ કલર ખૂબ જ શોખ છે. અને કોઈ પણ ખાસ અને મહત્વપૂર્ણ કાર્ય સફળ થઈ શકે છે. તે ઉપરાંત આ રાશિના લોકો એવું હનુમાનદાદા ના સુંદરકાંડ નો પાઠ કરવાથી તેના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે. અને શનિદેવનો પ્રભાવ શાંત થશે. અને આવનારા સમયમાં તેમને શનિદેવ ને લગતી કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થશે નહી અને શનિદેવના સારા આશીર્વાદ પ્રાપ્ત થશે.