10 દિવસ પહેલા કિશન ના ઘરે થયો હતો દીકરીનો જન્મ - Tilak News
10 દિવસ પહેલા કિશન ના ઘરે થયો હતો દીકરીનો જન્મ

10 દિવસ પહેલા કિશન ના ઘરે થયો હતો દીકરીનો જન્મ

કીશન ભરવાડ ના ઘરે 20 દિવસ પહેલા તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો હતો અને તેમના પ્રથમ સંતાન માટે ની દીકરી નો જન્મ થયો હતો અને એક નાનકડી બાળકી જેવા ઘરમાં તે પોતાની પત્ની માતા-પિતા અને પોતાની દીકરી સાથે કિશન રહેતો હતો અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે એક નાની એવી દુકાન ચલાવતો હતો

અમદાવાદ જિલ્લામાં કિશન ભરવાડ ની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે હત્યા કરવામાં આવી હતી અને કિશનની હત્યાના પગલે તેમના પરિવારમાં ખૂબ જ  આઘાત લાગ્યા છે કિશન ના ઘરે 20 દિવસ પહેલા જ પારણું બંધાયું હતું અને પરિવારમાં કિશન ના ઘરે દીકરીનો જન્મ થતાં જ  તેમના ઘરે ખુશીની લાગણી છવાઈ ગઈ હતી

પરંતુ ફક્ત ૨૦ દિવસની અંદર તેમનું મૃત્યુ થતા અને તેમના માતા-પિતાનું સુખ છીનવાઇ ગયું પરિવાર ખૂબ જ આઘાત માં આવી ગયો છે હવે પરિવારની એક જ છે કે ૨૦ દિવસની દીકરીને તેમના પિતાની હત્યા કરનારને સજા મળે અને પરિવારને ન્યાય મળે અને કિશન ની કોઈપણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ હતી નહી

મૂળ લીંબડીના ચુડા તાલુકાના ચલથાણ ગામના રહેવાસી કિશન બોડીયા ધંધુકાના મોઢવાડા વિસ્તારમાં રહેતી તેમની પત્ની અને તેમની માતા પિતા અને 20 દિવસ ની દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહેતો હતો ગણિત કિશન ભરવાડ હોતે ઝેરોક્ષની દુકાન ચલાવતો હતો અને સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરતો હતો

નાનપણથી જ તેઓ ધંધુકા તાલુકામાં રહેતા હતા અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કિશન ખૂબ જ વ્યવસ્થિત છોકરો હતો અને કોઈપણ પ્રકારની કોઇપણ વ્યક્તિ સાથે તેમની દુશ્મની હતી નહી અને કિશન ને કોઈપણ ફોટા આડા રસ્તે જતો હતો નહીં અને કિશન ભરવાડ ના કરે 20 દિવસ પહેલા તેમની દિકરીનો જન્મ થયો હતો

તેમના ઘરે દીકરીનો જન્મ થતાં પરિવાર ખુશીઓ મનાવી રહ્યો હતો પરંતુ કિશન ની દીકરી ને પોતે હજુ ભરપૂર પ્રેમ કરે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું અને થોડા દિવસો પહેલા કિશનને કટ્ટરવાદી માનસિકતા ધરાવતી એક વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી હતી અને આજે પરિવારની માસૂમ દીકરી ને ન્યાય મળે તેવી કિશનને પત્ની અને તેમની બહેનો ની માંગણી છે

પ્રાર્થના સભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને ફક્ત ૨૦ દિવસની દીકરીને હાથમાં લઇ અને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને કિશન ના હત્યારાઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માગણી કરી હતી અને કિશન ભરવાડ ના મકાન થી જ ૫૦ મીટર દૂર તેમની હત્યા કરવામાં આવી હતી

ઘરની આજુબાજુ માં આવેલી ઝેરોક્ષની દુકાન ચલાવે છે અને મોરવાડ વિસ્તારમાં આવેલી ગલી ની અંદર 50 મીટર દૂર જ તેમને ની દુકાન છે જ્યાં તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યાં ત્યારે પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે ધંધૂકા શહેરમાં 25મી જાન્યુઆરીના રોજ સાંજે કિશનભાઇ શીવાભાઈ બાઈક ઉપર આવેલા બે શખ્સો પર ફાયરિંગ કરી અને ભાગી ગયા હતા

ત્ઈયારબાદ કિશન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો આમ કિશોરની હત્યા થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને શહેર ની દુકાનો પણ એકાએક બંધ થઈ ગઈ હતી અને હત્યાના મામલે મૃતકના પરિવારજનો અને જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાની જાહેરાત કરતા સમગ્ર તંત્ર દોડતું થયું હતું

સંતો અને મહંતો ના કહેવા થી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કર્યો હતો અને જ્યારે આ મૃતક દર્શન યાત્રા ગામ થી હજારો લોકો ભેગા થયા હતા અને હત્યારાઓને તાત્કાલિક ઝડપી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી